શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચા તેજ, અમિત ચાવડાએ કહ્યું હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલુ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચા તેજ બની છે.
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી અંગે અમિત ચાવડાનું નિવેદન

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં સંભવિત વાપસી અંગે અમિત ચાવડાનું નિવેદન