રાજપીપળા નગરપાલિકામાં ચીફ ઓફિસર મુદ્દે સાંસદનો રોષ

કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતા વિકાસ અટક્યો, ભાજપ પદાધિકારીઓને મનસુખ વસાવાનો પત્ર
રાજપીપળા નગરપાલિકામાં ચીફ ઓફિસર મુદ્દે વસાવાનો રોષ

સાંસદ મનસુખ વસાવા અને તેમણે ધારાસભ્ય દર્શના દેશમુખને પાઠવેલો પત્ર