ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ પર ચર્ચા કરવા રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાનને પત્ર

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ પત્ર લખી ચર્ચા કરવા સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી
ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ પર ચર્ચા કરવા રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાનને પત્ર

યુદ્ધ વિરામ અંગે ભારતના બદલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતાં ઉઠાવ્યા સવાલ