ગુજરાત કોંગ્રેસના સંગઠનની મજબૂતી માટે રાહુલ ગાંધી ગંભીરઃ નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ

સંગઠન સૃજન અભિયાનના પાયલોટ પ્રોજેક્ટનો 16 એપ્રિલથી અરવલ્લીના મોડાસાથી પ્રારંભ
ગુજરાત કોંગ્રેસના સંગઠનની મજબૂતી માટે રાહુલ ગાંધી ગંભીરઃ નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ

કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતના નિરીક્ષકો જે તે જિલ્લાનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરાવશે