પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું પત્તુ કપાયુ

બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે હરીભાઈ ચૌધરીના બદલે ભરતભાઈ પટેલને મેન્ડેટ આપ્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું પત્તુ કપાયુ

બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા