ગાંધીનગરમાં PASSના નેતાઓ એક મંચ પર, ચિંતિન શિબિરના બહાને રાજનીતિ?

અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ ગેરહાજર, બેઠકમાં હોબાળો થતાં મામલો ગરમાયો
ગાંધીનગરમાં PASSના નેતાઓ એક મંચ પર, ચિંતિન શિબિરના બહાને રાજનીતિ?

પાટીદાર સમાજને અસર કરતાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનો દાવો