₹3,383 કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય અચાનક ભિખારી કેમ બની ગયા? મુંબઈનો વીડિયો વાયરલ

₹3,383 કરોડની સંપત્તિ ધરાવતો એક ધારાસભ્ય અચાનક મુંબઈના રસ્તા પર ભિખારી બનીને બેસી ગયો. લોકો પાસે મદદ માંગી, કેટલાકે મદદ કરી તો કેટલાકે નજરઅંદાજ કર્યો.
પરાગ શાહ ભિખારીના વેશમાં મુંબઈના રસ્તા પર જોવા મળ્યા

પરાગ શાહ ભિખારીના વેશમાં ઘાટકોપરના રસ્તા પર જોવા મળ્યા