રાજકોટમાં ડ્રગ્સ મામલે NSUIનો અર્ધનગ્ન દેખાવ

કિશાનપરા ચોક ખાતે 'ડ્રગ્સ મુક્ત ગુજરાત'ના નારા સાથે ચક્કાજામનો પ્રયાસ; પોલીસની કાર્યવાહી
રાજકોટમાં ડ્રગ્સ મામલે NSUIનો અર્ધનગ્ન દેખાવ

કિશાનપરા ચોક પર NSUI નો હંગામો