પૂણેમાં NCP નેતાના જમાઈ રેવ પાર્ટી કરતાં ઝડપાયા!

પૂર્વ ધારાસભ્ય એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી
પૂણેમાં NCP નેતાના જમાઈ રેવ પાર્ટી કરતાં ઝડપાયા!

ખરાડી વિસ્તારના વૈભવી ફ્લેટમાં ગાંજા, દારૂ અને હુક્કા સાથે ગેરકાયદે રેવ પાર્ટીનો પર્દાફાશ