મોહમ્મદ શમી રાજકારણમાં એન્ટ્રી કરશે? જયંત ચૌધરી સાથે મુલાકાત બાદ ચર્ચા તેજ

મોહમ્મદ શમી અને જયંત ચૌધરીની મુલાકાતે UPની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી. અમરોહા બેઠક સાથે શું છે આ મુલાકાતનું કનેક્શન?
મોહમ્મદ શમી અને જયંત ચૌધરીની મુલાકાત બાદ અમરોહા ચૂંટણીની ચર્ચા

મોહમ્મદ શમી અને જયંત ચૌધરીની મુલાકાત બાદ અમરોહા બેઠકની ચર્ચા તેજ