ચૈતર વસાવાની જીત પાછળ ભાજપના જ નેતાઓ? મનસુખ વસાવાના આક્ષેપથી નર્મદા ભાજપમાં ચર્ચા

રાજપીપળામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ એવું શું કહ્યું કે નર્મદા ભાજપમાં ફરી ચર્ચા શરૂ થઈ?
મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદા ભાજપમાં રાજકીય ચર્ચા

મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદા ભાજપમાં ચર્ચા (ફાઇલ તસવીર)