મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેનસિંહે આપ્યુ રાજીનામુઃ નવા મુખ્યમંત્રી અંગે થશે નિર્ણય

રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી હિંસાના પગલે બિરેનસિંહને રાજીનામુ આપવાની પડી ફરજ
મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેનસિંહે આપ્યુ રાજીનામુઃ નવા મુખ્યમંત્રી અંગે થશે નિર્ણય

કુકી અને મેઈતેઈ સમુદાય વચ્ચે 3 મે 2023થી મણિપુરમાં શરૂ થઈ હતી હિંસા