MPSC વિવાદમાં ફડણવીસનું મોટું પગલું! પૂર્વ-વર્તમાન અધ્યક્ષોની તપાસથી હવે શું થશે?

પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના આક્ષેપો વચ્ચે પૂર્વ-વર્તમાન અધ્યક્ષો અને સભ્યોની કામગીરીની તપાસ માટે ખાસ સમિતિની ભલામણ કરવામાં આવી છે.
MPSC વિવાદ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે તપાસ સમિતિની ભલામણ કરી

MPSC વિવાદ વચ્ચે ફડણવીસે તપાસ સમિતિની ભલામણ કરી