જાતિ આધારિત વસ્તી ગણતરી લઈને ગેહલોતે ખોલી ભાજપ સરકારની પોલ.

જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજસ્થાન નાપુર્વ મુખ્યમંત્રીએ મોદી સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો.
જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે અશોક ગેહલોતનો ભાજપ સરકાર પર પ્રહાર

રાજસ્થાનના પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પત્રકાર પરિષદ