સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના નેતા બનવાની હોડ?

જયેશ રાદડિયાના ‘ટપોરી’ શબ્દ સામે સમાજમાં વિરોધ, લલિત વસોયાએ વિવાદનો અંત લાવવા કરી વિનંતી
સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજના નેતા બનવાની હોડ?

સમાજના 2 ટકા ‘ટપોરી’ ઓ હવનમાં હાડકાં નાખી રહ્યા હોવાનું વિવાદિત નિવેદન કર્યુ