'નેપાળવાળી' નહી કરીએ તો ગાદી છોડાવીશુઃ કોંગ્રેસ

બોટાદના હડદડ અને રાજકોટની જાહેરસભામાં અમિત ચાવડાએ રાજ્ય સરકારને આપી ચીમકી
'નેપાળવાળી' નહી કરીએ તો ગાદી છોડાવીશુઃ કોંગ્રેસ

રાજકોટમાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ