ગીતાબેન પટેલના પુત્રની ATSએ કરી ધરપકડ, કોર્ટમાં પાસપોર્ટ જમા હતો છતાં બીજો પાસપોર્ટ કેવી રીતે મળ્યો?

કોર્ટમાં પાસપોર્ટ જમા હતો... તો પછી બીજો પાસપોર્ટ કેવી રીતે મળ્યો? ગુજરાત ATSએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલન ...
નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS દ્વારા હરિકેશ પટેલની ધરપકડ

નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATSએ હરિકેશ પટેલની ધરપકડ કરી (AI જનરેટેડ)