એક તરફ કોંગ્રેસ, બીજી તરફ CJP... જ્ઞાનેશ કુમાર સામે કેમ વધ્યું દબાણ?

જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ અને CJP બંને મેદાનમાં! એક તરફ રાજીનામાની માંગ, બીજી તરફ 48 કલાકનું અલ્ટીમેટમ...
SIR વિવાદ વચ્ચે જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ અને CJPની રાજીનામાની માંગ

SIR વિવાદ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની કોંગ્રેસ અને CJPની માંગ (AI જનરેટેડ)