ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, હવે ચુઘ સાથે આ બે નેતા

ગુજરાત ભાજપમાં નવી જવાબદારીઓ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
ગુજરાત ભાજપમાં તરુણ ચુઘ સાથે અજય મહાવર અને ગોમતી સાઈ સહ-પ્રભારી

અજય મહાવર અને ગોમતી સાઈને ગુજરાતના સહ-પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી