ગુજરાત ભાજપને મળ્યા ત્રીજા OBC પ્રદેશ પ્રમુખ!

અમદાવાદમાંથી જ પ્રદેશ પ્રમુખ હોવાથી મુખ્યમંત્રી બદલાવાની ભાજપના કાર્યકરોમાં ચર્ચા
ગુજરાત ભાજપને મળ્યા ત્રીજા OBC પ્રદેશ પ્રમુખ!

જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરતાં પ્રદેશ પ્રમુખ તરીકે નિશ્ચિત, આવતીકાલે સત્તાવાર જાહેરાત