એક તરફ વંદે માતરમનો મુદ્દો, બીજી તરફ સુકાયેલા પાક સાથે વિરોધ… ગુજરાત વિધાનસભામાં પહેલા જ દિવસે શું થયું?

ગુજરાત વિધાનસભાના પહેલા જ દિવસે રાજકારણ ગરમાયું! આખરે એવું શું થયું કે વંદે માતરમથી લઈને ખેડૂતોની 10 કલાક વીજળી સુધી મુદ્દાઓ ચર્ચામાં આવી ગયા?
ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં વંદે માતરમ વિવાદ અને ખેડૂતોના વિરોધ

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર