ક્યાંક BJPનો દબદબો તો ક્યાંક કોંગ્રેસની બાજી! ગુજરાતના APMC પરિણામોએ શું સંકેત આપ્યો?

ધાનેરાથી જૂનાગઢ સુધી ક્યાં કોની જીત અને ક્યાં કોને મોટો ફટકો? જાણો સમગ્ર APMC ચૂંટણી પરિણામોની કહાની…
ગુજરાત APMC ચૂંટણી પરિણામ 2026

ગુજરાતની વિવિધ APMC ચૂંટણીના પરિણામોમાં BJP અને કોંગ્રેસ પ્રેરિત પેનલનો દબદબો