છોકરી, ફાર્મ હાઉસ અને નરેશ પટેલઃ જીગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાયરલ

સૌરાષ્ટ્રના પાટીદાર નેતા નરેશ પટેલને બ્લેકમેઈલિંગ કરવાના ષડયંત્રનો ક્લિપથી થયો ભાંડાફોડ
છોકરી, ફાર્મ હાઉસ અને નરેશ પટેલઃ જીગીષા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાયરલ

યુવતીનો ફોટો, ખાલી સીડી, ટાઈપ કરેલી ચીઠ્ઠી કવરમાં મૂકી નરેશભાઈને પહોંચાડવાનો ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ