પૂર્વ DyCM નીતિન પટેલનો બળાપો, ‘મને પૂર્વ કરી દીધો

કડીના ભાજપ સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલે પોતાની અવગણના સામે હૈયાવરાળ ઠાલવી
પૂર્વ DyCM નીતિન પટેલનો બળાપો, ‘મને પૂર્વ કરી દીધો'

મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપના સ્નેહ મિલન સમારોહમાં નીતિન પટેલનું સંબોધન