પાદરા APMCમાં ધાબળા પ્રકરણે ભાજપને હરાવ્યું?

પાદરા APMCમાં ભાજપ પ્રેરિત પેનલનો પરાજય, દિનુમામા સમર્થિત ખેડૂત સહકાર પેનલનો વિજય
પાદરા APMCમાં ધાબળા પ્રકરણે ભાજપને હરાવ્યું?

પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા માટે શરમજનક હાર, દિનુમામાની ભાજપને સીધી ચેલેન્જ