શરદ પવારના સમર્થનથી કોંગ્રેસ નારાજ! સીમાંકન બિલ પર INDIA ગઠબંધનમાં વિવાદ, ભાજપ પર ગંભીર આરોપ

શરદ પવારના એક નિર્ણયથી કોંગ્રેસમાં કેમ મચ્યો ખળભળાટ? સીમાંકન બિલને NCP (SP)એ આપ્યો ટેકો, તો મહારાષ્ટ્ર કોંગ્રેસે આ નિર્ણયને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ!
શરદ પવારના સીમાંકન બિલના સમર્થન સામે કોંગ્રેસનો વિરોધ

સીમાંકન બિલના સમર્થનને લઈને શરદ પવાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય મતભેદ