ડીસા APMC પૂર્વ ચેરમેન ગોવા રબારીની મુશ્કેલી વધી!

ગોવા રબારી પાસે ₹4.11 કરોડની વસૂલાત માટે રાજ્ય સરકારના દાવાને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યો
ડીસા APMC પૂર્વ ચેરમેન ગોવા રબારીની મુશ્કેલી વધી!

ડીસા APMCમાં 2015માં થયેલી ગેરરીતિની વસૂલાત માટે ગોવા રબારી સામે કાર્યવાહી કરી હતી