ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિની જીભ લપસીઃ “અનામત માથાનો દુઃખાવો બની રહી છે”

ભાભર નગરપાલિકા આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કર્યુ વિવાદિત નિવેદન
ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિની જીભ લપસીઃ “અનામત માથાનો દુઃખાવો બની રહી છે”

નૌકાબેન પ્રજાપતિની લપસી જીભ