મહેસાણામાં હોમગાર્ડઝ અધિકારીની પરીક્ષામાં ગેરરીતિ કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ

સૂંઢીયા ટ્રેનિંગ સેન્ટરમાં બંધ બારણે પરીક્ષા લઈ ભાજપ-RSS કાર્યકરોને પ્રાધાન્ય અપાયું : કોંગ્રેસ
મહેસાણામાં હોમગાર્ડઝ અધિકારીની પરીક્ષામાં ગેરરીતિ કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ

હોમગાર્ડની પરેડ અને ફરજ 20 ટકા પણ ન થવા છતાં નિયમ વિરૂદ્ધ ભરતી પ્રક્રિયા કરવામાં આવી