AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક સામે ફરિયાદ

પઠાણી ઉઘરાણી, ભયંકર ગાળો બોલવા અને ધમકી આપતી AAPના નેતાની ઓડિયો ક્લીપ વાયરલ
AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂક સામે ફરિયાદ

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી સાથે રામ ધડૂકની તસવીર