પીએમ મોદી દ્વારા પ્રેરિત 'એક પેડ મા કે નામ' અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ ખાતે પરિવાર સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસના વડાપ્રધાનના વિઝનને પ્રોત્સાહન આપ્યું
પીએમ મોદી દ્વારા પ્રેરિત 'એક પેડ મા કે નામ' અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા