સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે થશે શાંત, 16 મીએ મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે થશે શાંત, 16 મીએ મતદાન

5084 ઉમેદવારો મેદાનમાં, 213 બેઠકો થઈ છે બિનહરીફ