ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગઃ વિસાવદરના ત્રિપાંખિયા જંગમાં ખેલાશે પાટીદાર કાર્ડ

કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મપાશે કદઃ કડી બેઠકમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું
ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગઃ વિસાવદરના ત્રિપાંખિયા જંગમાં ખેલાશે પાટીદાર કાર્ડ

ભાજપ અને કોંગ્રેસે પ્રભારીઓની નિમણૂક કરીઃ બંને બેઠકોની પેટા ચૂંટણી નક્કી કરશે નેતાઓનું ભાવિ