માયાવતીનો મોટો નિર્ણય, ઈશાન આનંદને મળી નવી જવાબદારી

આકાશ આનંદ બાદ ઈશાન આનંદને મળી મોટી જવાબદારી... માયાવતીના આ નિર્ણય પાછળ શું છે આખી કહાની?
માયાવતીએ ઈશાન આનંદને BSPના રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કર્યા

ઈશાન આનંદને રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી