બોગસ ખેડૂત વિવાદઃ ગુજરાત ભાજપના બે નેતાઓ સામસામે

ગાંધીનગરના પાલજથી બોગસ ખેડૂત બની ઈડરમાં ખેતીની જમીન ખરીદવાનો વિવાદ
બોગસ ખેડૂત વિવાદઃ ગુજરાત ભાજપના બે નેતાઓ સામસામે

ભાજપના પૂર્વ MLA પૂનમ મકવાણાની ઈડરના MLA રમણ વોરા સામે કાર્યવાહીની માંગ