ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ માટે શરૂ કરી ચર્ચા!

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દિલ્હી રવાના, રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક
ભાજપના પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ માટે શરૂ કરી ચર્ચા!

ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા, અમિત ચાવડા અને લાલજી દેસાઈ ટોપ ઉપર