લોકસભામાં અયોધ્યા હાર્યા બાદ મિલ્કીપુરની બેઠક પર ભાજપે આપી ધોબી પછાડ
આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ

આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ

આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ
ફૈઝાબાદથી સપા નેતા અવધેશ પ્રસાદની લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી બેઠક માટે બુધવારે પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં મુખ્ય સ્પર્ધા સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આ પેટાચૂંટણી સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. કારણ કે, આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ છે.
9મા રાઉન્ડની મતગણતરી પછી, ભાજપને 47216 મત મળ્યા, સપાને 21763 મત મળ્યા જ્યારે આઝાદ સમાજ પાર્ટીને 1545 મત મળ્યા છે.
8મા રાઉન્ડ પછી પણ ભાજપ મિલ્કીપુરમાં આગળ હતી. ભાજપના ચંદ્રભાનુ પાસવાન 22122 મતોથી આગળ છે.
મિલ્કીપુર બેઠક પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં, કુલ 3.70 લાખ મતદારોમાંથી, 65 ટકાથી વધુ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો, જે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન કરતા વધુ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી 65.35 ટકા મતદાન થયું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર મતદાનની ટકાવારી 60.23 હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?