ચૈતર વસાવા મુદ્દે BJPના સાંસદ-ધારાસભ્ય વચ્ચે વિવાદ

ચૈતરને BJPમાં લાવવા દર્શનાબેન 'લોલીપોપ' આપતા હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ
ચૈતર વસાવા મુદ્દે ભાજપના સાંસદ-ધારાસભ્ય વચ્ચે જામી

નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શનાબેને સાંસદના આક્ષેપ મામલે ખુલાસો આપવાનો ઈન્કાર કર્યો