ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર?

બુટલેગરનો પત્ર વાયરલ થતા ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું, તપાસની માંગ ઉઠી
ભાજપના ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદાર?

ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુ રાઠોડ અને વાયરલ થયેલો બુટલેગરનો પત્ર