બિહાર કોંગ્રેસે 43 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ નેતાઓ સામે કાર્યવાહી શરૂ, ત્રણ દિવસમાં જવાબ માગ્યો
બિહાર કોંગ્રેસે 43 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિ્કાર્જુન ખડગે અને લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી