દિલ્હીના Gen Zને જોઈને ‘શરમ’, રાજકોટના યુવાનો પર ‘ગૌરવ’! ચુડાસમાએ એવું કેમ કહ્યું?

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું દિલ્હી અને રાજકોટના Gen Z અંગે નિવેદન

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હી Gen Z પર નારાજગી અને રાજકોટના Gen Z પર ગૌરવ વ્યક્ત કર્યું.