ભરૂચ મનરેગા કૌભાંડઃ કોંગ્રેસ નેતા હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

આમોદ, જંબુસર, હાંસોટ તાલુકાના 56 ગામના રૂપિયા 7.30 કરોડના કૌભાંડમાં ભરૂચ પોલીસની કાર્યવાહી
ભરૂચ મનરેગા કૌભાંડઃ કોંગ્રેસ નેતા હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ

હાંસોટ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીની પણ ધરપકડ, SITની રચના બાદ તપાસનો ધમધમાટ