બનાસકાંઠાના કોંગ્રેસી નેતાની મુશ્કેલીઓ વધીઃ સ્વરૂપગંજની જેલમાં ધકેલાયા 

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થકની ધરપકડથી રાજકારણમાં ગરમાવો
બનાસકાંઠાના કોંગ્રેસી નેતાની મુશ્કેલીઓ વધીઃ સ્વરૂપગંજની જેલમાં ધકેલાયા 

કોંગી નેતા ઠાકરશી રબારીનું અફિણની હેરાફેરીમાં નામ ખૂલતા રાજસ્થાન પોલીસે ધરપકડ કરી