ગોંડલમાં અલ્પેશ કથીરિયાનો ફિયાસ્કોઃ જયરાજસિંહ જાડેજાના ઘર નજીક જવાનું ટાળ્યું

જયરાજસિંહના સમર્થકોએ હાય હાયના નારા લગાવતાં અલ્પેશ કથીરિયાએ રૂટ બદલી નાખ્યો
ગોંડલમાં અલ્પેશ કથીરિયાનો ફિયાસ્કોઃ જયરાજસિંહ જાડેજાના ઘર નજીક જવાનું ટાળ્યું

કથીરિયાએ ગોંડલને મિરઝાપુર ગણાવ્યુઃ ગણેશ જાડેજાએ કહ્યું..’અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો’