ગુજરાત વિધાનસભા સત્ર રીસામણા-મનામણાથી અટવાયું, હવે અમદાવાદની બહેનો રીસાઇ

નારાજ થયેલી મહિલા કાર્યકરોએ વોટ્સએપ ગૃપમાં લખ્યું હતું કે ‘બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યાં છે, પ્રમુખસાહેબ આવું ન ચાલે’
ગુજરાત વિધાનસભા સત્ર રીસામણા-મનામણાથી અટવાયું, હવે અમદાવાદની બહેનો રીસાઇ

નારાજ થયેલી મહિલા કાર્યકરોએ વોટ્સએપ ગૃપમાં લખ્યું હતું કે ‘બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યાં છે,