visavadar માં આપ અડીખમ, કડીમાં ભાજપનો ભગવો, કોંગ્રેસને હાથ ઠેંગો

ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17581 મતોથી હરાવ્યા, ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 38904 મતની મેળવી જીત.
visavadar માં આપ અડીખમ, કડીમાં ભાજપનો ભગવો, કોંગ્રેસને હાથ ઠેંગો

ગોપાલને વિસાવદરે વધાવ્યો