ભાજપમાં ભડકોઃ વિજાપુર તાલુકા ભાજપમાંથી ઠાકોર સમાજના 104 હોદ્દેદારોના રાજીનામા

તાલુકા ભાજપના સંગઠનની રચનામાં બાદબાકી કરાતાં ઠાકોર-ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
ભાજપમાં ભડકોઃ વિજાપુર તાલુકા ભાજપમાંથી ઠાકોર સમાજના 104 હોદ્દેદારોના રાજીનામા

આગામી દિવસોમાં બુથ સમિતિ અને પેજ પ્રમુખ સહિતના 500 કાર્યકરોના રાજીનામાની ચીમકી