"અમે હિન્દુ છીએ, હિન્દી નહીં"-રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ચેતવણી!

મહારાષ્ટ્રમાં હિન્દીને બળજબરીથી લાદવાના કોઈપણ પ્રયાસને સ્વીકારીશું નહીં: રાજ ઠાકરે
"અમે હિન્દુ છીએ, હિન્દી નહીં"-રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ચેતવણી!

મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના નિર્ણયનો મુદ્દો ફરી ગરમાયો