‘હું અહીંનો નરેન્દ્ર મોદી છું’-BJP MLAની ફિશિયારી!

સુરતના મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા અને તેમના પુત્રએ વાલોડના બુહારીમાં હોબાળો કર્યો
‘હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું’-ભાજપના MLAની શેખી

સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સહિતના આગેવાનોએ મોવડી મંડળને લેખિત રજૂઆત કરી