સુરત નાનપુરા ફિશ માર્કેટ નામકરણ વિવાદ: ‘નરેન્દ્ર મોદી’ નામનું બોર્ડ સફેદ કવરથી ઢંકાયું

સુરતના નાનપુરા-લક્કડકોટની ₹3.90 કરોડની ફિશ માર્કેટના નામકરણ પર વિવાદ. ‘નરેન્દ્ર મોદી’ નામનું બોર્ડ સફેદ કવરથી ઢંકાયું, હવે મનપાના નિર્ણય પર નજર.
સુરત નાનપુરા ફિશ માર્કેટ પર નરેન્દ્ર મોદી નામનું બોર્ડ ઢંકાયું

નાનપુરા ફિશ માર્કેટનું નરેન્દ્ર મોદી નામનું બોર્ડ ઢંકાયું.